ભ્રાંતિમત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભ્રાંતિમત

પુંલિંગ

  • 1

    એક અલંકાર, જેમાં બે વસ્તુ વચ્ચેના સામ્યને લીધે એકબીજામાં ભ્રાંતિ થાય છે.