ભ્રામર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભ્રામર

નપુંસક લિંગ

  • 1

    ગોળ ગોળ ફરવું તે; વમળ; ભમરી.

  • 2

    ચકરી આવવી તે.

  • 3

    મધ.

મૂળ

सं.