ભૂરાયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભૂરાયું

નપુંસક લિંગ

  • 1

    ભૂરી માટી.

ભુરાયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભુરાયું

વિશેષણ

  • 1

    બેબાકળું; બાઘું; બાવરું.