ભરાવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભરાવો

પુંલિંગ

  • 1

    ભરાવું-જમા થવું તે; જથો; જમાવ.

  • 2

    પૂર્ણતા; ભરપૂરતા.

મૂળ

'ભરાવું' ઉપરથી