ગુજરાતી

માં ભૂરિની 3 મુખ્ય વ્યાખ્યા છે: ભેરિ1ભૂરિ2ભૂરિ3

ભેરિ1

સ્ત્રીલિંગ

  • 1

    નોબત; નગારું; ભેર.

મૂળ

सं.

ગુજરાતી

માં ભૂરિની 3 મુખ્ય વ્યાખ્યા છે: ભેરિ1ભૂરિ2ભૂરિ3

ભૂરિ2

વિશેષણ

  • 1

    ભૂર; ખૂબ; પુષ્કળ.

મૂળ

सं.

ગુજરાતી

માં ભૂરિની 3 મુખ્ય વ્યાખ્યા છે: ભેરિ1ભૂરિ2ભૂરિ3

ભૂરિ3

વિશેષણ

  • 1

    ઘણું; વધારે.

મૂળ

જુઓ ભૂરિ; हिं. भूर