ગુજરાતી

માં ભરિયુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ભરિયું1ભૂરિયું2

ભરિયું1

નપુંસક લિંગ

  • 1

    કાંડાનું કીડિયાંનું (બાળકનું) ઘરેણું.

મૂળ

'ભરવું' કે 'ભરવવું' ઉપરથી?

ગુજરાતી

માં ભરિયુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ભરિયું1ભૂરિયું2

ભૂરિયું2

વિશેષણ

  • 1

    આસમાની રંગનું.

  • 2

    ગોરું.

મૂળ

સર૰ हिं., ( सं. बभ्रु ?) म. भुरा