ભરોળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભરોળ

સ્ત્રીલિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી સોટી કે બીજાથી પડતો સોળ.