ગુજરાતી

માં ભર દોરીએ જવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ભર દોરીએ જવું1ભર દોરીએ જવું2

ભર દોરીએ જવું1

  • 1

    ગર્ભાવસ્થાના છેલ્લા દિવસોમાં સ્થળાંતર કરવું કે બહાર જવું.

  • 2

    આબરૂભેર મરી જવું.

ગુજરાતી

માં ભર દોરીએ જવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ભર દોરીએ જવું1ભર દોરીએ જવું2

ભર દોરીએ જવું2

  • 1

    કનકવાનું ઘણી દોરી સાથે કપાવું-જવું.