ગુજરાતી

માં ભલુંની 5 મુખ્ય વ્યાખ્યા છે: ભલું1ભલે2ભૂલ3ભૂલું4ભેલું5

ભલું1

વિશેષણ

 • 1

  સારું.

 • 2

  માયાળુ.

 • 3

  સભ્ય.

 • 4

  પ્રામાણિક.

મૂળ

प्रा. भल्ल ( सं. भद्र)

ગુજરાતી

માં ભલુંની 5 મુખ્ય વ્યાખ્યા છે: ભલું1ભલે2ભૂલ3ભૂલું4ભેલું5

ભલે2

ક્રિયાવિશેષણ

 • 1

  ઠીક; સારું; અસ્તુ.

મૂળ

'ભલું' ઉપરથી; સર૰ हिं.

ગુજરાતી

માં ભલુંની 5 મુખ્ય વ્યાખ્યા છે: ભલું1ભલે2ભૂલ3ભૂલું4ભેલું5

ભૂલ3

સ્ત્રીલિંગ

 • 1

  ચૂક; ખામી; ગફલત.

 • 2

  છેતરાવું તે.

 • 3

  વિસ્મૃતિ.

 • 4

  ગેરસમજ.

મૂળ

प्रा. भुल्ल, ( सं. भ्रंश्); हिं., म.

ગુજરાતી

માં ભલુંની 5 મુખ્ય વ્યાખ્યા છે: ભલું1ભલે2ભૂલ3ભૂલું4ભેલું5

ભૂલું4

વિશેષણ

 • 1

  ભૂલેલું.

 • 2

  આડે રસ્તે ચડેલું.

 • 3

  ભુલકણું.

મૂળ

જુઓ ભૂલ

ગુજરાતી

માં ભલુંની 5 મુખ્ય વ્યાખ્યા છે: ભલું1ભલે2ભૂલ3ભૂલું4ભેલું5

ભેલું5

નપુંસક લિંગ

 • 1

  ગોળની ચાકી.