ભલકી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભલકી

સ્ત્રીલિંગ

  • 1

    તીર.

  • 2

    કાઠિયાવાડી નાનો ભાલો.

મૂળ

सं. भल्ल, भल्ली