ભલતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભલતું

વિશેષણ

  • 1

    ગમે તેવું; ઠામઠેકાણા વગરનું.

  • 2

    ફાલતુ; અચોક્કસ; અપ્રસ્તુત.

મૂળ

સર૰ म.; 'ભળવું' ઉપરથી?કે 'ભલું' ઉપરથી?