ભલભલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભલભલું

વિશેષણ

  • 1

    કંઈ કંઈ ભલાઈ કે મોટાઈવાળું કે મહત્વનું; ભારે વજનવક્કરવાળું. ઉદા૰ ભલભલા કુંવારા ને ખોજાને બે બાયડી.

મૂળ

જુઓ ભલું

ભલુંભલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભલુંભલું

વિશેષણ

  • 1

    કંઈ કંઈ ભલાઈ કે મોટાઈવાળું કે મહત્વનું; ભારે વજનવક્કરવાળું ઉદા૰ ભલભલા કુંવારા ને ખોજા ને બે બાયડી.

મૂળ

જુઓ ભલું

ભલેભલે ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભલેભલે

અવ્યય

  • 1

    ઠીક ઠીક; બહુ સારું.