ભુલભુલામણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભુલભુલામણી

સ્ત્રીલિંગ

  • 1

    ભૂલા પડી જવાય તેવી અટપટી રચના.

મૂળ

'ભૂલવું' ઉપરથી; સર૰ हिं. भूलभुलैयाँ