ભલમનસાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભલમનસાઈ

સ્ત્રીલિંગ

  • 1

    ભલાઈ (ભલમનસાઈ દાખવવી, ભલમનસાઈ બતાવવી).

મૂળ

ભલું+માણસાઈ; हिं. भलमनसाहत; म. भल माणसाई