ભૂલ્યા ત્યાંથી ફરી ગણવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભૂલ્યા ત્યાંથી ફરી ગણવું

  • 1

    પાછલી ભૂલનો શોક જતો કરી, ફરી ભૂલ ન થાય તે રીતે નવે નામે શરૂઆત કરવી.