ગુજરાતી

માં ભલ્લની 2 મુખ્ય વ્યાખ્યા છે: ભલ્લ1ભલ્લું2

ભલ્લ1

પુંલિંગ

 • 1

  ભાલો.

 • 2

  રીંછ.

 • 3

  એક જાતનું અર્ધચંદ્રાકાર બાણ.

 • 4

  બાણના અમુક ભાગનું નામ.

 • 5

  શિવનું વિશેષણ.

 • 6

  ભિલામાનો છોડ.

ગુજરાતી

માં ભલ્લની 2 મુખ્ય વ્યાખ્યા છે: ભલ્લ1ભલ્લું2

ભલ્લું2

વિશેષણ

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો ભલું.

નપુંસક લિંગ

 • 1

  ભાલો.

 • 2

  રીંછ.

 • 3

  એક જાતનું અર્ધચંદ્રાકાર બાણ.

 • 4

  બાણના અમુક ભાગનું નામ.

 • 5

  શિવનું વિશેષણ.

 • 6

  ભિલામાનો છોડ.

મૂળ

सं.