ભલાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભલાઈ

સ્ત્રીલિંગ

  • 1

    ભલાપણું; સારાપણું; સુજનતા.

  • 2

    નેકી; સાલસાઈ.

  • 3

    ભલા તરીકેની પ્રશંસા.