ભુલાડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભુલાડવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ભુલાવવું; 'ભૂલવું'નું પ્રેરક.

ભેલાડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભેલાડવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    બગાડવું; વણસાડવું.