ભલાભલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભલાભલું

વિશેષણ

  • 1

    ભલભલું; કંઈ કંઈ ભલાઈ કે મોટાઈવાળું કે મહત્વનું; ભારે વજનવક્કરવાળું ઉદા૰ ભલભલા કુંવારાને ખોજાને બે બાયડી.