ગુજરાતી

માં ભલામણની 2 મુખ્ય વ્યાખ્યા છે: ભલામણ1ભુલામણું2

ભલામણ1

સ્ત્રીલિંગ

  • 1

    સિફારસ.

  • 2

    સોંપણ; ભાળવણી.

મૂળ

સર૰ म.; જુઓ ભળામણ

ગુજરાતી

માં ભલામણની 2 મુખ્ય વ્યાખ્યા છે: ભલામણ1ભુલામણું2

ભુલામણું2

વિશેષણ

  • 1

    ભુલકણું.

  • 2

    ભુલાવે તેવું.

મૂળ

'ભૂલવું' ઉપરથી