ભલામણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભલામણી

સ્ત્રીલિંગ

  • 1

    સિફારસ.

  • 2

    સોંપણ; ભાળવણી.

મૂળ

સર૰ म.; જુઓ ભળામણ