ભલીવાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભલીવાર

masculine and feminine noun & masculine and feminine noun

  • 1

    સત્વ; સાર; બરકત.

  • 2

    આવડત; હોશિયારી.

મૂળ

સર૰ म.भलीबरी