ભલીવાર આવવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભલીવાર આવવો

  • 1

    (કામકાજમાં) સાર કે સારાપણું આવવું; સફળતા થવી.