ભલી પૃથ્વી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભલી પૃથ્વી

  • 1

    ભલાભલી પૃથ્વી; બહુરત્ના વસુંધરા; આવડી મોટી પૃથ્વીમાં સારાં માણસોય ઘણાં હોય.

  • 2

    આવડી મોટી પૃથ્વી છે (ગમે ત્યાં જઈશ!).