ભળકું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભળકું

વિશેષણ

  • 1

    મળતાવડું.

મૂળ

'ભળવું' ઉપરથી

ભળકું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભળકું

નપુંસક લિંગ

  • 1

    ભાલો; ભલકું.

  • 2

    ભળકડું; મળસકું.