ગુજરાતી

માં ભળકડુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: ભળકડું1ભળકુડું2ભળકૂડું3

ભળકડું1

નપુંસક લિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી ભરભાંખળું; મોંસૂઝણું; પરોઢિયું; મળસકું.

મૂળ

સર૰ म. भल्या = પ્રભાત

ગુજરાતી

માં ભળકડુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: ભળકડું1ભળકુડું2ભળકૂડું3

ભળકુડું2

વિશેષણ

  • 1

    ભોળું; નિખાલસ.

મૂળ

'ભળવું ઉપરથી; સર૰ म. भळू

ગુજરાતી

માં ભળકડુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: ભળકડું1ભળકુડું2ભળકૂડું3

ભળકૂડું3

વિશેષણ

  • 1

    ભોળું; નિખાલસ.

મૂળ

'ભળવું ઉપરથી; સર૰ म. भळू