ભળકિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભળકિયું

નપુંસક લિંગ

  • 1

    બાળકના કાંડાનું દર્શનિયું; ભડકિયું.

મૂળ

सं. भद्र ; प्रा. भल्लय કે 'ભાળવું' ઉપરથી?