ભળતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભળતું

વિશેષણ

  • 1

    ભળી જાય-મળતું આવે એવું.

  • 2

    ભલતું; ગમે તેવું; ઠામઠેકાણા વગરનું.

  • 3

    ફાલતુ; અચોક્કસ; અપ્રસ્તુત.

મૂળ

'ભળવું' ઉપરથી