ભેળપૂરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભેળપૂરી

સ્ત્રીલિંગ

  • 1

    ભેળપકોડી; ભેળની અંદર પકોડીના ટુકડા નાખીને બનાવવામાં આવતી એક વાનગી.