ભળભળિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભળભળિયું

વિશેષણ

  • 1

    ભડભડિયું; મનમાં જે હોય તે કરી દેનારું; ગુપ્ત ન રાખી શકે એવું.