ભળામણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભળામણ

સ્ત્રીલિંગ

  • 1

    ભલામણ; સિફારસ.

  • 2

    સોંપલી; ભાલવલી; ['ભળાવવું' ઉપરથી ભળાવવું તે; સોંપણ].

ભેળામણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભેળામણ

નપુંસક લિંગ

  • 1

    ભેળવવાની વસ્તુ.

  • 2

    ભેળવવું તે.

  • 3

    ભેળવવાનું મહેનતાણું.