ભળામણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભળામણી

સ્ત્રીલિંગ

 • 1

  ભલામણ; સિફારસ.

 • 2

  સોંપલી; ભાલવળી; ['ભળાવવું' ઉપરથી ભળાવવું તે; સોંપણ].

ભેળામણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભેળામણી

સ્ત્રીલિંગ

 • 1

  ભેળવવાની વસ્તુ.

 • 2

  ભેળવવું તે.

 • 3

  ભેળવવાનું મહેનતાણું.