ભળાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભળાવવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  ભલામણ કરવી.

 • 2

  સોંપવું.

 • 3

  ઢોરને ગોવારામાં હળતું કરવું.

મૂળ

प्रा. भलाविअ (सं. भल) 'ભળવું'; 'ભાળવું'નું પ્રેરક

ભેળાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભેળાવવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  'ભેળવું'નું પ્રેરક.