ભેળીસાડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભેળીસાડો

પુંલિંગ

  • 1

    ભેળો વસવાટ.

  • 2

    કાઠિયાવાડી સમાગમ; પરસ્પર સારો સંબંધ.