ભવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભવ

પુંલિંગ

 • 1

  સંસાર.

 • 2

  જન્મ.

 • 3

  જન્મારો.

મૂળ

सं.

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  મહાદેવ.

ભવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભવું

નપુંસક લિંગ

 • 1

  ભમ્મર.

મૂળ

अप. भउहा (सं. भ्रू)

ભુવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભુવ

સ્ત્રીલિંગ

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો ભૂમિ.

મૂળ

सं.

ભેવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભેવ

પુંલિંગ

 • 1

  ભેદ; મર્મ.

મૂળ

+જુઓ ભેદ