ભવતૃષ્ણા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભવતૃષ્ણા

સ્ત્રીલિંગ

  • 1

    સારા ભવની-સારા લોકોમાં જન્મવાની તૃષ્ણા.

  • 2

    સંસારની વાસના.