ભવતાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભવતાણ

સ્ત્રીલિંગ

  • 1

    પુનર્જન્મ માટેની તૈયારી.

  • 2

    ઐહિક વસ્તુઓની વાંછના.