ગુજરાતી

માં ભવતીની 2 મુખ્ય વ્યાખ્યા છે: ભવતી1ભવતી2

ભવતી1

સ્ત્રીલિંગ

  • 1

    વાદવિવાદ; તકરાર.

  • 2

    ઝેર દીધેલું બાણ.

ગુજરાતી

માં ભવતીની 2 મુખ્ય વ્યાખ્યા છે: ભવતી1ભવતી2

ભવતી2

સ્ત્રીલિંગ

  • 1

    આપ; તમે.

મૂળ

सं.