ભુવનેશ્વર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભુવનેશ્વર

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    પરમેશ્વર.

  • 2

    શિવ.

  • 3

    ઓરિસાનું એક નગર-હિંદુ તીર્થ.

મૂળ

+ઈશ્વર