ભવ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભવ્ય

વિશેષણ

 • 1

  પ્રૌઢ; ગૌરવશાળી; પ્રભાવશાળી.

 • 2

  જૈન
  મોક્ષનું અધિકારી.

 • 3

  ભવિષ્ય.

મૂળ

सं.