ભવૈયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભવૈયો

પુંલિંગ

  • 1

    ભવાઈનો નટ.

  • 2

    લાક્ષણિક નિર્લ્લજ કે ફજેતી કરે એવો માણસ.

મૂળ

જુઓ ભવાઈ