ગુજરાતી

માં ભુવરની 2 મુખ્ય વ્યાખ્યા છે: ભુવર1ભંવર2

ભુવર1

પુંલિંગ

  • 1

    જગત; લોક.

મૂળ

सं.

ગુજરાતી

માં ભુવરની 2 મુખ્ય વ્યાખ્યા છે: ભુવર1ભંવર2

ભંવર2

પુંલિંગ

  • 1

    ભમરો; ભ્રમર.

  • 2

    વમળ.

મૂળ

हिं.