ભુવર્લોક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભુવર્લોક

પુંલિંગ

  • 1

    ભૂલોક અને સૂર્ય વચ્ચેનો લોક.

  • 2

    ચૌદ ભુવન અને સાત લોકમાંનો એક (અધ્યા.).

મૂળ

सं.