ભવસિંધુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભવસિંધુ

પુંલિંગ

  • 1

    સંસારરૂપી સમુદ્ર; સાગર જેવો આ સંસાર.

મૂળ

सं.