ભવહારિણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભવહારિણી

વિશેષણ

  • 1

    ભવને હરનારી; ભવતારણ.

સ્ત્રીલિંગ

  • 1

    ભવને હરનારી; ભવતારણ.

મૂળ

सं.