ભવાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભવાઈ

સ્ત્રીલિંગ

  • 1

    હલકા પ્રકારનું એક જાતનું નાટક.

  • 2

    લાક્ષણિક ફજેતી.

મૂળ

सं. भव=શંકર, भवा=પાર્વતી ઉપરથી કે भाव=નટ ઉપરથી ; સર૰ म.