ભવિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભવિક

વિશેષણ

  • 1

    લાભદાયી; ઉપયોગી.

  • 2

    સુખી; આબાદ.

નપુંસક લિંગ

  • 1

    આબાદી; કલ્યાણ.

મૂળ

सं.