ભવિતવ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભવિતવ્ય

વિશેષણ

  • 1

    ભવિષ્યમાં થનારું.

મૂળ

सं.

ભવિતવ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભવિતવ્ય

નપુંસક લિંગ

  • 1

    ભવિષ્ય.