ભવિષ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભવિષ્ય

વિશેષણ

  • 1

    આવતા કાળનું.

નપુંસક લિંગ

  • 1

    નસીબ.

  • 2

    દોલત; વારસો.

  • 3

    ભવિષ્યકાળ.

મૂળ

सं.