ભવિષ્યવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ભવિષ્યવાદ

પુંલિંગ

  • 1

    અતીતના વારસા તેમ જ પરંપરાઓની ઉપેક્ષા તથા શહેરી જીવન અને ઔદ્યોગિક કેન્દ્રોની પ્રશસ્તિ સાથે ભવિષ્યના વૈજ્ઞાનિક વિશ્વનો કાલ્પનિક અંદાજ આપતો અને પ્રગલ્ભ ઉદંડ પ્રયોગવૃત્તિનું સમર્થન કરતો વાદ; 'ફ્યુચરિઝમ' (સા.).